બે સદિશો $\vec A = 2\hat i + \hat j - \hat k$ અને $\vec B = \hat i - \hat k$ વચ્ચેનો ખૂણો ડિગ્રીમાં શોધો.

  • A
    $40$
  • B
    $30$
  • C
    $20$
  • D
    $10$

Explore More

Similar Questions

ત્રણ સદિશો $\vec{A}, \vec{B}$ અને $\vec{C}$ એવા છે કે $\vec{A} \cdot \vec{B} = 0$ અને $\vec{A} \cdot \vec{C} = 0$. તો $\vec{A}$ એ કોને સમાંતર છે?

જો બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ માટે,$\vec{A} \times \vec{B} = 0$ હોય,તો આ સદિશો:

જો $\overrightarrow{F}=(4 \hat{i}-10 \hat{j}) \text{ N}$ અને $\overrightarrow{r}=(-5 \hat{i}-3 \hat{j}) \text{ m}$ હોય,તો $(\overrightarrow{r} \times \overrightarrow{F})$ શું થાય?

જો $\overrightarrow{A} = 2\hat{i} + 3\hat{j} - \hat{k}$ અને $\overrightarrow{B} = -\hat{i} + 3\hat{j} + 4\hat{k}$ હોય,તો $\overrightarrow{B}$ પર $\overrightarrow{A}$ નો પ્રક્ષેપ કેટલો થશે?

બે સદિશો $\vec{A} = 3\hat{i} + \hat{j}$ અને $\vec{B} = \hat{j} + 2\hat{k}$ આપેલા છે. આ બે સદિશો માટે $\vec{A}$ નો $\vec{B}$ ની દિશામાં ઘટક સદિશના સ્વરૂપમાં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo